Thursday, December 22, 2011

કોઇ બધુજ હારીને પણ જીતી જાય છે...

કોઇ એક પાણીના બુંદ માટે તરસી જાય છે...
તો કોઇ સાગરમા ડુબીને પણ તરસી જાય છે...

કોઇ ઝાંઝવાના જળ જોઇને દોડી જાય છે...
તો કોઇ વહેતા વહેણને જોઇને દોડી જાય છે...

કોઇ એક વરસાદી બુંદ મા તૄપ્ત થઇ જાય છે...
તો કોઇ એજ બુંદ મા લુપ્ત થઇ જાય છે...

કોઇ આંસુ સારીને દર્દ ભુલાવી જાય છે...
તો કોઇ ચુપ રહીને પણ જીવતા શીખિ જાય છે...

કોઇ બધુજ હારીને પણ જીતી જાય છે...
તો કોઇક બધુજ હારીને જીતાવી પણ જાય છે.....jn

Wednesday, December 14, 2011

दोडा आउंगा बस एकबार JAAN बन के पुकारो..

हकीकत हो या ख्वाब तुम ही बतलाओ...

दुर खडी हो कीतनी देर से करीब आजाओ...

सुबह को हो जेसे शामका गुमा एसे मत तरसाओ...

जुल्फो मे चेहरा कुछ जाहीर कुछ छुपा मत दिखाओ...

धडकनो से सुनी पाव की झंकार बन के करीब आजाओ...

मील जाती हो तुम हर मोड पर मंजील बन के आजाओ...

चली जाती हो मुजे छोड के एसे मत तरसाओ....

फीर पुकारो मुजे मेरा नाम लेके कहो JN आजाओ...

दोडा आउंगा बस एकबार JAAN बन के पुकारो.....jn

Thursday, December 1, 2011

યાદ આવે છે એ ઘડી જ્યારે નઝર તારી મને મળી...

આંખો ને આંખો મા ઇશારા થઇ 
ગયા, ત્યારે  હૈયે ફાળ પડી...
ભિંજાયો હુ તારા પ્રેમ ના ઝરણે, 
એ ભાળ મને પડી...

સિધ્યા હસે તે તારા સમણા, 
એ સમણાની આવી આજ ઘડી...
આંખો ને આંખોમા સમાવી લે, 
તે ગળીની જાણ મને પડી...

અધર ની તરસ ને છીપાવે, 
એ અધરની ઝરણી મને મળી...
પીંખી દઈશ મારા પ્રેમમાં, 
એ ઉલજનમાં તું પડી...

મારી આંખો મા આંખો તારી ભળી, 
ને નઝર તારી સરમાણી... 
એક એક કરતા કર્યા મે દુર 
તારા ચિર, એ ભાળ તને પડી...


સોપી તે તારા પ્રેમની પળ, 
ને મારા તન મા તુ વિંટાણી...
દીવીની જ્યોત જેમ બળી, 
તેમ કળ વળી ને ઝાંખી તું પડી...

વરસોની તરસ, બેઉ હૈએ 
છીપાણી સંભાળી તેં "તારી કાચળી, 
ને મેં મારી પાઘડી, ત્યારે આ 
"જગત"ની ભાળ મુને પડી......jn