Tuesday, January 17, 2012

આજ JAAN વગર કાંઇ ના સુજે તેના JN ને ,,,

મારા એ દુઃખ ને તુ ના જાણે તો કોણ જાણે...??

મારા એ પ્રેમની રીત ને તુ ના જાણે તો કોણ જાણે...??

કોયલની એ મીઠી લુચ્ચાઈ ને કાગ શુ જાણે...??

એક વિધવા ના આંસુઓને નવી નવોઢા શુ જાણે...??

કિનારે બેસનારા મજધાર ની મજા શુ જાણે...??

પ્રેમની વાતો કરનારા પ્રેમને શુ જાણે...??

આજ JAAN વગર કાંઇ ના સુજે તેના JN ને ,,,

તો તેમા આ વ્યસ્ત દુનિયદારી શુ જાણે...???....jn

નહી ભુલાય હ્ર્દયમા પડેલી JAAN ની એ રીત...

ભુલાશે બધુ પણ કેમ કરી
ભુલાશે તારી હારે કરેલી પ્રીત...

ભુલાશે વાર ને તેહવારપણ કેમ કરી
ભુલાશે તારી એ પ્રેમની રીત...

ભુલાશે જીવનની સઘળી હાર પણ કેમ કરી
ભુલાશે તારા પ્રેમ મા મળેલી જીત...

ભુલાશે અ આંખના બુંદો પણ કેમ કરી
ભુલાશે એક 'દી' આવી હતી હોઠ પર સ્મિત...

ભુલાશે ભલે આજ સ્વાસ લેવાનુ પણ
નહી ભુલાય હ્ર્દયમા પડેલી JAAN ની એ રીત....jn

Wednesday, January 11, 2012

નથી રહી શકતો JN તેની JAAN વગર...

આમ નાટક કરીને દુર રેહવાની જરુર ક્યાં હતી...

મોઢુ ચડાવીને હસવાની જરુર ક્યાં હતી...

વણ કાંઇ કહે રીસાવાની જરુર ક્યાં હતી...

સામે રહીને સંતાવાની જરુર ક્યાં હતી...

ખબર છે નથી રહી શકતો JN તેની JAAN વગર...

તો આમ જાણી જોઇને તડપાવવાની જરુર ક્યાં હતી...jn

Monday, January 9, 2012

આજ ફરી એકવાર JAAN JN મા સમાણી...

આજ ની ઘડી જાણે શુ લઇ ને આવી...

મન ને લાગી તે જાણી ને અજાણી...

વાત વાત મા શુ થયુ ને બની એક કહાની...

છતે અજવાળે જાણે આજ રાત ને મે માણી...

મળી જ્યારે તારી આંખમા આંખ મરી...

બની ગઇ આજ રાત જાણે અજવાળી...

સંભાળી મે પાઘડી ને તે તારી કાચળી...

જાણે વર્ષો પછી આજ એ ઘડી ને માણી...

આજ ફરી એકવાર JAAN.. JN મા સમાણી.....jn