Tuesday, August 13, 2013

આઇ લવ યુ......

આજ એને મને પુછ્યુ 
તારુ નામ શુ છે..??
મે સહજ મા કહ્યુ...
"આઇ"...
તરત બીજો સવાલ ઉભો કર્યો
અને કહ્યુ તનેકાંઇ પ્રોબલેમ છે..??
મે કહ્યુ મારો પ્રોબલેમ છે...
"લવ"...
ફરી એના મુખ પર એક 
સવાલ મને જંખાયો 
અને એ પુછે એ પેહલાજ 
મે એને જવાબ આપી દીધો,,
હા એનુ સોલ્યુસન છે..!!
"યુ"
હવે તમેજ કહો...
હુ એને શુ કહુ.....જગત..(jn)

એક નાકામિયાબ કોશીસ...

બહુ કોશીસ કરી તારી પાસે આવાની..
પણ જ્યારે આવ્યો ત્યારે સમયનો અભાવ...

બહુ કોશીસ કરી તારાથી દુર જવાની..
પણ જ્યારે જાઉ ત્યારે તારા પ્રેમનુ ખેચાણ...

બહુ કોશીસ કરી કોઇને પાસે લાવવાની..
પણ જ્યારે લાઉ ત્યારે તારી રોક-ટોક...

બહુ કોશીસ કરી તારી ચાલે ચાલવાની..
પણ જ્યારે ચાલ્યો ત્યારે પાછળ જ રહ્યો...

બસ હવે ક્યાં સુધી કોશીસ કરીશ આ "જગત" મા..
હવે નાકામિયાબ થઇ ગયો છુ....જગત..(jn)..

હેપ્પી ફ્રેન્ડશીપ ડે.....

જો દેખાશે ક્યાંક લીટી 
મારા નામની તારા હાથમા... 

વંચાશે ક્યાંક મારો 
અહેસાસ તારા હાથમા...

નિરખીને જો ક્યાંક પડી હસે 
મારા નામની સ્મ્રુતિઓ તારા હાથમા...

"જગત" સૌ મનાવે ફ્રેન્ડ્શીપ ડે 
મિલાવી હાથ..હાથમા...

ચાલ હુ પણ વીશ કરી દઉ 
તને લઇ આજ મારી બાથમા...

હેપ્પી ફ્રેન્ડશીપ ડે ડિયર....જગત...(jn)

Friday, August 2, 2013

ચાલ આજ કરી દઉ તારો હિસાબ..બોલ...

બોલ મારા જીવનનો હિસાબ કેમ કરીશ..?? 
આટલા જુના સંબધોનો હિસાન ગણીનાખ લે... 

 તને કરેલા પ્રેમ અને સ્નેહનો હિસાબ શુ છે..?? 
એક કામ કર આમાથી રુદન અને હાસ્ય બાદ કર... 

 આટલા દિવસ સાથે ચાલ્યો એની ગાણતરી કરીને..?? 
એમા મારો અને તારો સમય બાદ કરી નાખ ચાલશે... 

 તે વાટ જોઇ હોય એવી પળોનો સરવાળૉ કરી નાખ... 
બસ એમાથી મારા ઇંતજારને બાદ કરી નાખ...

 હવે ઉજાગરાનો હિસાબ કેમ થશે એ તો કે..!! 
અરે હુંતો જાગતો જ સુતો છુ તારી સાથે... 

 અને હા સમણાનો હિસાબ હુ નહી આપુ તને... 
એના પર તો બસ મારો જ અધિકાર છે... 

 ચાલ હવે બધુ માર ટોટલ અને બાદકર એમાથી... 
"જગત" ની સંવેદનાઓ અને હિસાબ બોલ....જગત..jn...

શુ લખાવીશ..!!

એ નઝર ક્યાં..
મારી પાસે જે વાંચે..
તારી લાગણી...

શુ લખીશ કે..!!
છે પેન તારી પાસે..??
લખે લાગણી...

હવે તુ જ કે..
તને શુ આવડશે..!!
તે જ હું લખુ.....જગત...jn...

કાંઇક તો લખ.....

લે આ મારી કલમ ને 
લખ એમા તારા અહેસાસ..

મન ને મુક ખુલ્લુને 
ભરીલે એક મોટો શ્વાસ...

લખ એને જે બનીને 
બેઠો છે તારુ આકાશ..
.
ચિતરી નાખ તારા 
મનનો આહી એ આભાસ...

ફરી ફરી ને નહી આવે આ 
"જગત" મા એનો એ આવાસ....જગત..(jn)

શુ કહીશ કે...!!!

આપણા આ સંબંધને તુ તારી 
જીત કહીશ કે પછી મારી હાર..!!

આપણા પ્રેમને તુ સ્વિકાર 
કરીશ કે પછી ધુતકારીશ..!!

તારાને મારા સમણાને તુ 
હકિકત કહીશ કે પછી કલ્પ્ના..!!

તુ ગમે તે કહે ને ગમેતે કર પણ 
આ "જગત"મા હુ જ તો છુ તારો..!!

જાણુ છુ તુ રિસાવામા એક્સપર્ટ છે 
તો હુ એ મનાવામા પરફેક્ટ છુ....જગત..(jn)