બસ તુ હવે યાદ તો કર તારા અતીત ને...
કેવી હતી આ જીંદગી ને કેવી બની ગઇ...
ક્યારેક કઇંક પળોને વાગોળી તો જો...
કાલ તારી કેવી હતી ને આજ કેવી બની ગઇ...
ભલે તને મારા સાથની કોઇ ફરીયાદ ના હોય...
તેમ છતાય ક્યારેક 'ફરી''યાદ' તો કરી જો...
ગઇ તુ ત્યારથી.. જેમ છે તેમ જ છે બધુ અહીંયા...
બસ એકવાર આવીને તુ નઝર તો કરી જો...
હજુ પણ એ 'નો' એજ પ્રેમ છે આ હ્રદયમા...
એકવાર ડુબકી મારી ને તરી તો જો...
હવે શુ કહુ બસ ત્યાંજ ઉભો છે હજુ એ JN...
એકવાર JAAN બની ને આવી તો જો......jn